Duration 4:52

મેંગો મૂસ કેવી રીતે બનાવવું | Mango Mousse banavani rit | Zaykalogy Kitchen Gujarati | Mango Dessert

127 watched
0
8
Published 19 Jun 2021

મેંગો મૂસ કેવી રીતે બનાવવું | Mango Mousse banavani rit | Zaykalogy Kitchen Gujarati | Easy Mango Dessert | Mango Mousse recipe in Gujarati | How to make Mango Mousse Gujarati | Easy & Quick Mango Mousse recipe | મેંગો મૂસ બનાવવાની સરળ રીત | Mango Mousse with Mango Pulp | Mango Mousse with whipped cream | Mango Mousse recipe without Gelatine | Eggless Mango Mousse recipe | Creamy 3 ingredients recipe | Only 3 ingredients Mango Mousse recipe in 15 mins | 3 ingredients eggless mango mousse | Indian mango mousse | How to make Mango Mousse dessert without egg or gelatine | Summer special Mango recipe | Mango recipes dessert | Mango Dessert Recipe કેરીની સિઝનમાં કેરીમાંથી બનતી અનેક વેરાઈટીમાંની એક છે મેંગો મૂસ. ઘરમાં રહેલી ફક્ત 3 સામગ્રીમાંથી બની જતું મેંગો મૂસ ખૂબ જ ક્રિમી અને ટેસ્ટી લાગે છે. કેરી, વ્હિપીંગ ક્રિમ અને ખાંડનો ઉપયોગ કરીને માત્ર 15 જ મિનિટમાં બનતું આ ડેસર્ટ જોઈને જ ખાવાનું મન થઈ જાય છે. આ વિડિયોમાં કેક શોપ જેવું જ ક્રિમી મેંગો મૂસ બનાવવાની પરફેક્ટ અને સ્ટેપ બાય સ્ટેપ રેસિપી બતાવવામાં આવી છે. જરૂરથી ટ્રાય કરજો અને ફેમિલી તેમજ ફ્રેન્ડ્સ સાથે એન્જોય કરજો. 😋 —————————————————————————— રેસિપી ગમી હોય તો વિડિયોને લાઈક 👍🏻 કરો. તમારા મિત્રો, પડોશીઓ અને સગાવ્હાલાઓને શેર (Share) કરો.શેર (Share) નું બટન તમે વિડિયોની નીચે જોઈ શકો છો. મારી ચેનલ ZAYKALOGY KITCHEN GUJARATI ને Subscribe કરો. “Subscribed” કર્યા પછી જે બેલ 🔔 બટન દેખાય એને ક્લિક કરો અને ત્યારપછી આવતા વિકલ્પમાંથી All પર ક્લિક કરો. જેથી મારા દરેક વિડિયોનું નોટીફીકેશન તમારા મોબાઇલ પર સૌપ્રથમ મળશે. આ તદ્દન ફ્રી છે. (હંમેશા માટે) ચેનલ લિંક : /channel/UCenftI_PcxOSv9_n4yh6TKA મને Comment કરીને જણાવો રેસિપીને લગતા તમારા અનુભવો, અપેક્ષાઓ, સૂચનો, પ્રશ્નો કે દુવિધાઓ. હું 💯 % પ્રયાસ કરીશ તમને રિપ્લાય કરવાનો. મિત્રો, દર મંગળવાર, ગુરૂવાર અને શનિવારે આ ચેનલ પર નવી રેસિપી મૂકીશ. આપ સપોર્ટ કરશો. 😇 તમારો પુષ્કળ આભાર 🙏🏻 ———————————————————————————— કેરીમાંથી બનતી અવનવી રેસિપી જોવા ક્લિક કરો : /playlist/PLybDBjQt-XSXOrbe82GacuzHvJFmHr2Ti ———————————————————————————— #મેંગોમૂસ #MangoMousse #કેરીનુંમૂસ #કેરીનીમિઠાઈ #MangoMousseRecipe #મેંગોસ્વીટ #MangoSweet #EasyDessert #EasyMangoDesserts #SummerSpecialMangoRecipe #MangoRecipes #MangoRecipesDessert #MangoDesserts #MangoRecipe #ZaykalogyKitchenGujarati

Category

Show more

Comments - 2